હું કહું કે તું કહે
પણ કહેવું જરૂરી
હું કહું એમ ન પણ હોય
હોવું જરૂરી પણ નથી
ને તું કહે એમ પણ હોય
પણ કહેવું જરૂરી
ચાલ મૌન ને આજ આપીએ વાચા
હું મૂકું અક્ષર ને તું બનાવ શબ્દ
ભલે ન બને કવિતા
પણ શબ્દને તો આજ વાચા જરૂરી.
હું કહુ કે તું કહે પણ કહેવું જરૂરી
-Dharmista Mehta