પ્રેમની કોઈ વ્યાખ્યા નથી,પ્રેમ એક અંતરમાં અકબંધ રહેલો. અહેસાસ છે,જે અહેસાસ ગમે ત્યારે સ્ફુરિત નથી થઈ જતો,એ અહેસાસ જ્યારે ગમતી વ્યક્તિ મળી જાય ત્યારે પ્રેમ સ્વરૂપે બહાર આવે છે.અને એ પવિત્ર અહેસાસ જેને મળે છે એને આ જન્માં સ્વર્ગ સમું સુખ મળ્યું હોય તેવો ભાસ થાય છે.
-Bhanuben Prajapati