યુવાનીમાં કેવા એકબીજાને જોવા તડપતા,પણ આજે પ્રેમને ઉંમર થયી.
યુવાનીમાં એક બીજાના હાથમાં હાથ નાખી ચાલતાં,પણ આજે પ્રેમને ઉંમર થયી.
યુવાનીમાં કોઈની પ્રેમની શિખામણ ની વાત સાંભળતા નહિ,પણ આજે પ્રેમને ઉંમર થયી.
યુવાનીમાં પ્રેમ એવો અહેસાસ કરાવતો સુખ અપાવતો,પણ આજે પ્રેમને ઉંમર થયી.
-Bhanuben Prajapati