“જન્માષ્ટમી સ્પેશિયલ”
એ કાન તું એક વાર અમદાવાદ આવી તો જો.
અહિં રસ્તાની ગાયને ઉઠાડી તો જો,
સોળસો ગોપીઓ. તેં ગોકુલમાં. રાખી.
અહિં. એક કોલેજની છોકરીને પટાવી તો જો
સારથી બની તેં અર્જુનનો રથ તો હાંક્યો
અહિં માણેકચોકમાં મારુતિ કાર ચલાવી તો.
🙏🏻
ભરી સભામાં ચીર તેં દ્રૌપદીના પૂર્યા ,
અહિં મલ્લિકાને દુપટ્ટો ઓઢાડી તો જો,
ગેડીદડામાં તો તેં સૌને હરાવ્યા,
અહિં ચૂંટણીમાં મોદીને હરાવી તો જો.