1) દ્રવવું એટલે ગળવું-પીગળવું જે હાથમાં ન રહે અને સરી જાય તે દ્રવ્ય .
2) અનિષ્ટ ઝડપથી વધી જાય કારણ કે તેમાં લપસી પડવાનું સહેલું છે.
3) સમયને માપી શકે તેવું કોઇ યંત્રનું સુધી બન્યું નથી.
4) જે જ્ઞાન મેળવવામાં આવે તેનો વ્યવહારિક ઉપયોગ ન કરવામાં આવે
તો તે જ્ઞાન મેળવવા માટે કરેલો શ્રમ અને સમય વ્યર્થ ગણાય.