કવિતા/ગીત
અમે રે ઉગતા છોડના તરુડા,
તમો તેના પાલ પોષ.
ઝરુંખાની એ જરતી ઝરણાં,
ક ઈ છુપી એ મીરાત.
જીવતરને પડતા રે શોષ...
તન વિધિ પકૃત સરી રહી.
નીજાનંદ ના નાદે ખપી ગઈ,
કોઈ કુણી લાગણી માં લોપી.
અવતરી ગયું કોઈ ઓજ..
મળે ના વાત તો શું થયું ?
આમ અંતરે સંઘરાય ગયું,
વહેતી રહે વાદળી,
ધરાવે ભીંજવી ગયુ.
આ વીજ ઝબૂકે દિલમાં એક દોષ..
ભવની ભીતર જળુબતા રહે
લોકમાં એ લોપ તન વિધતા રે
શમણાંની ભીતર મિલકતી ક્યારી,
હવે ક્યા, કુવા પર કોષ..
મનરવ પળ સાથે વહેતા ,
નિરર્થક વાણા,
આમ અવતરતા રહે ,
નીજ ગાણાં.
કરુણા બની વહે થી રહે ચોળ,