જીવનભર તારા સાથની અપેક્ષા હતી
પણ તારામાં સમીરની ઝંઝાવાતી હતી
હું રાહ જોઈ વરસો વાટ નિહાળી રહી
તું મગ્ન સંસારમાં કે મારી યાદેય ન આવી
તારા ખભે માથું મૂકી શકું એ સપનું જોતી રહી
બધા જુએ તને બસ મારી આંખો તરસતી રહી

-Mir

Gujarati Questions by Mir : 111895664
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now