ક્ષમા માંગવી એ મારો ધર્મ છે..
ક્ષમા આપવી કે નહી એ તમારો અધિકાર છે🙏
મારો ધર્મ કહે છે,
વર્ષ દરમિયાન તારાથી થયેલ પાપને આત્મન્ ,,
આજ ક્ષણે યાદ કરીને હૃદયને નિખાલસ બનાવી ખમાવી લેજે...જે પળ વહી જશે તે ફરી ફરીને નહી આવે.
તેથી જ પર્યુષણ મહાપર્વની આરાધના કરતા પહેલા મનથી,વચનથી,કાયાથી કરેલ તમામ અપરાધોને બે હાથ જોડી નતમસ્તક ખમાવુ છું🙏🙏🙏
મિચ્છામી દુક્કડમ 🙏
-Nirali Polara