મોલ માંથી કરેલ બ્રાન્ડેડ શોપિંગ કરતાં મેળામાંથી ખરીદેલ વસ્તુનો આનંદ જ કૈંક ઓર છે.અહીં એમ લાગે કે 5 રૂપિયા પણ હજુ ચલણમાં છે ખરી. વેચનાર નો સીધો સંપર્ક અને આપણી ખરીદીથી તેના મોં પરનો આનંદ અને સંતોષથી જે અનુભૂતિ થાય છે ,જે ઠંડક બન્ને ના દિલ ને મળે છે તે કદાચ એ.સી મોલમાં નથી મળતી.
-Dharmista Mehta