સુપ્રસિદ્ધ ભજનીક કલાકાર એક અલગ અંદાજ નાં ગાયક
ગુજરાતી ભજન સાહિત્યનો ઘેઘૂર વડલો
લોકોનાં દિલમાં આગવું સ્થાન ધરાવનાર
આરાધક ની એક અલગ, ચાહત જગાવનાર એક ભજન નો
અલગ જગાવનાર વડલો ખરી પડ્યો...
હંસ હતાં ઈ હાલ્યા ગયા, ભજન નો એક એક શુર શિવમાં ભળી ગયો.
લક્ષ્મણ બાપુ બારોટ આપની ખોટ ક્યારેય નહીં પૂરાય. 🙏
ઓમ શાંતિ 🙏