જીવંત લાગણીઓને વણે છે કોણ, એને શબ્દોના કોષમાં બાંધે છે કોણ,સાવ નિર્દોષ ભાવનાઓને સમજે છે કોણ! મા થી લઇ મિત્ર સુધીનો માર્ગ કેળવે છે કોણ.. એ એક શિક્ષક જે તેના બાળકથી પણ સવિશેષ તેના વિદ્યાર્થીને ઓળખે છે.તેવા દરેક અતુલ્ય ગુરુઓને શિક્ષકદિનની શુભેચ્છાઓ.
-Zalak Chaudhary