સુવિચાર.
1) માણસ ગાળ કે અપશબ્દ હજુય સહન કરી શકે પણ ઉપેક્ષા અસહ્ય છે…..એસ.ભટ્ટાચાર્ય
2) જે સચ્ચાઇ પર નિર્ભર છે, તે કોઇનીયે ધૃણા નહિ કરે…..નેપોલિયન.
3) જે ગરીબ માણસો પ્રત્યે ધૃણા રાખે છે તેમની જોડે કોઇ જ સંબંધ નથી રાખતું…..વિયોગી હરિ.
4) તિરસ્કાર દેખાડવાનો સર્વોત્તમ રસ્તો મૌન છે…..બર્નાાર્ડ શોઁ