विक्लवो वीर्यहीनो यः,
स दैवमनुवर्तते।
वीराः संभावितात्मानो,
न दैवं पर्युपासते॥
॥ रामायण, २.२३.१६ ॥
*વિન્યાસ*
विक्लव: वीर्यहीन: यः,
दैवम् अनुवर्तते,
संभावित आत्मान: न,
परि+उपासते ।
*ભાવાર્થ*
જે ડરપોક અને કાયમ અવઢવમાં રહે છે એ જ નસીબ પર બધું ઢોળી દે છે, બહાદુર અને જાત પર પૂરો ભરોસો રાખનાર તો નસીબ પર જરા ય મદાર રાખતો નથી. (રામાયણ,૨.૨૩.૧૬)
🙏શુભ શનિવાર!🙏