રઘલો ક્યારનો રસ્તામાં પડી ગયેલ એક મોટા ખાડા પાસે બેઠો હતો.આ જોઈ રઘલી એ પૂછ્યું "કેમ આમ ક્યાર ના બેઠાં છો? કોની રાહ જુઓ છો ?"
રઘલો," એમ કહેવાય છે ને કે ખાડો ખોદે ઈ પડે.તો હું ય આ ખાડો કરનાર કોણ છે ઇ જાણવા તેની પડવાની રાહ જોઈ ને બેઠો છું.!!
રઘલી,"અરે!!ઇ ખાડો ખોદનાર તો ખાડા માં નહિ ભૂગર્ભમાં ઊતરી ગયા હોય ઇ તમને ન જડે.એટલે છાંનામુના તમે ખાડો તારવી નીકળી જાવ"
બિચારો રઘલો 😒😒
-Dharmista Mehta