હું ગુજરાતની ને ભાષા મારી ગુજરાતી,
વંદન કરું એ વીરલાને આજે,
બની ગુજરાતી વિશ્વવ્યાપી જેનાં થકી.
વીર નર્મદ એ સુરતનાં વતની,
બનાવી ગુજરાતી અને ગુજરાત પ્રખ્યાત,
કાવ્ય રચનાઓ થકી.
સૌને "વિશ્વ ગુજરાતી ભાષા દિવસ અને કવિ નર્મદની જન્મજયંતિની શુભેચ્છાઓ સહ વંદન."