સદાશિવ દેવાધિદેવ મહાદેવ ને નમ્ર પ્રાર્થના
करचरण कृतं वा क्कायजं कर्मजं वा
श्रवणनयनजं वा मानसं वापराधम्।
विहितम विहितं वा सर्वमे तत्क्षमस्व
जय जय करुणाब्धे श्रीमहादेव शम्भो॥
હે ભગવાન શિવ કૃપા કરી મારા હાથ,પગ,વાણી કાયા કે શરીર ના અન્ય અવયવો કાન, આંખ,મન થી કરેલા અપરાધો ને આપ કરુણાના સાગર શ્રી મહાદેવ શંભુ માફ કરજો.સદા આપની જય હો