જ્યારે મહેંદી લાગી હશે તારા હાથમાં
કેવા કેવા શમણાં સજાવ્યા હશે તે આંખમાં
રંગ કેવો આવ્યો હશે તારો મહેંદીવાળા હાથમાં
હું તો રોજ વિચારી વિચારી થાકું છું મારા જ ખ્વાબમાં
તારા હાથની મ્હેક ક્યારે આવશે મારા હાથમાં
મારી જિંદગી વીતે એ જ વાટમાં
યોગી
-Dave Yogita