બની સકો તો કંચન કે ચંદન બનજો,
સોધો તો પારસમણિ સોધજો,
મધ દરિયામાં ઝંપલાવ્યું જ હોય તો સાચા મોતી સોધી બહાર નીકળજો, શંખલા છીપલા તો કીનારે ઘણાય
દરેક ને આટલું જ કહું છું, પુછ્યા વીના , માટે 🙏 ગેરસમજ ન થાય માટે ક્ષમા પણ માગું છું સાથે,
ઉપર વાળો બધાને સરખું આપે , પણ જીરવવા પહેલાં સ્થીર થવું પડે, ધીરજ ધરવી પડે, અને ઝીરવવા કાબેલ બનવું પડે,નહીતર ઢોળાય હાથમાં કહી ન રહે, પથ્થર ધસાઈ હીરો બની ચમકે , જે વચ્ચે તુટી જાય તે મુલ્ય ખોઈ બેસે,
ઘસાયા વીના નુ મુલ્ય શું થાય,પથ્થર માંથી મુર્તિ પણ બને પગથિયા પર પણ ચોડાય ચોરસ ટુકડો બનાવી,
અનુભવી આવ્યો છે અવતાર , જાવું..
-Hemant Pandya