હું ચાલતો હતો અને દ્વારકાધીશ મારી સાથે ચાલતા હતા.
મેં નીચે જોયુ તો બે મારા અને બે દ્વારકાધીશ ના એમ ચાર પગલાં પડતા હતા.
રસ્તો કઠિન આવ્યો નીચે જોયુ તો માત્ર બે પગલાં જ હતા.
હુ મૂંઝાયો અને દ્વારકાધીશ ને પૂછ્યું,
દ્વારકાધીશ ખાલી બે જ પગલાં પડે છે,
આ કપરા રસ્તા પર તમે પણ સાથ છોડી દીધો ?
દ્વારકાધીશ એ કીધું એ પગલાં મારા જ છે,
મે તને તેડી લીધો છે....
દ્વારકાધીશ વ્હાલા... 🙏❤️
ऐसे और पोस्ट देखने के लिए और शुद्धसनातन उत्थान फाउंडेशन (Regd) से जुड़ने के लिए क्लिक करें 👇👇
https://kutumbapp.page.link/a5Rv5VrSz11Bydpq5?ref=RVPYK