Gujarati Quote in Poem by મનોજ નાવડીયા

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્યારેક કઠણ પણ બને છે,
ક્યારેક નરમ પણ બને છે,

દુઃખમાં સાથ પણ આપે‌ છે,
સુખમાં ભાગ પણ પાડે છે,

રાત પણ નથી જોતો એ,
દિવસ પણ નથી જોતો એ,

આમ અમે‌ બે અલગ છીએ,
પણ મિત્ર તો એક જ છીએ...

આવાં મારા પ્રિય મિત્રોને, મિત્રતા દિવસની ખુબ શુભેચ્છાઓ...

મનોજ નાવડીયા

Gujarati Poem by મનોજ નાવડીયા : 111889373
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now