અનેક સંબંધોને પણ પાછળ મૂકી દે એ દોસ્ત,
વણકહ્યા શબ્દો સમજી અનુસરે એ દોસ્ત,
અનેક તકલીફમાં પણ સાથે જ રહે એ દોસ્ત,
દર્દમાંથી બહાર ખેંચી લાવે એ દોસ્ત,
દુનિયાની બધી જ ખુશી એની સામે ફીકી લાગે એ દોસ્ત,
ભૂલને પણ દિલથી સ્વીકારી માફ કરે એ દોસ્ત,
હંમેશા તમારી ખુશી જ ઈચ્છે એ દોસ્ત,
દોસ્ત! નીસ્વાર્થ ભાવે લાગણીમાં બાંધી રાખે એ દોસ્ત.
Happy Friendship Day!
-Falguni Dost