Quotes by Urvisha Vegda in Bitesapp read free

Urvisha Vegda

Urvisha Vegda Matrubharti Verified

@journalistuv5505
(101.9k)

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

epost thumb

આજે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ

epost thumb

કરમાયેલ મંજરી
માળી ક્રૂર બને અને ગુલશન માંથી જ્યારે એક ગુલ ખરી પડે ત્યારે
મુકુલને પળેપળ મંજરી માટે ડર સતાવે છે....
એટલે કે જ્યારે (માળી) ભગવાનની મરજીથી ઘરના આધારસ્તંભ, પપ્પા રૂપી ફૂલ અચાનક ખરી પડે છે. ત્યારે પાછળ રહી ગયેલા પરિવાર રૂપી મંજરી પર શું વીતશે એનો ડર ઘરના નાના બાળકો રૂપી મુકુલને પળેપળ સતાવે છે.

- Journalist Uv


_

Read More

માળી ક્રૂર બને અને ગુલશન માંથી જ્યારે એક ગુલ ખરી પડે ત્યારે મુકુલને પળેપળ મંજરી માટે ડર સતાવે છે....
- Urvisha Vegda

Read More

तूने मेरे आंसू नहीं देखे थे,
पर तेरी बर्बादी में पूरे शोख से देखूंगी।
- Urvisha Vegda

इरादे इतने नेक रहे,
कि मेरे माधव मेरे महादेव रहे।
- Urvisha Vegda

સામે શકુની હોય
તો કૃષ્ણની રણનીતિ સાથે મેદાનમાં ઉતરવું પડે.

- Urvisha Vegda

.

घर तेरा भी तबाह होगा, तूने मेरा दिल उजाड़ा था,
याद रखना
राधा रोई थी, इसीलिए कृष्ण ने द्वारिका खोई थी।
- Urvisha Vegda

Read More

એ તારો ભગવાન હોય તો શું થયું,
તારો માધવ મારું પણ સાંભળે છે.....
- Urvisha Vegda

लौटे है फिरसे पुरानी महफिल में नए अंदाज से,
अब देखेंगे पुराने यार हमारी नई मुहब्बत को लफ्जों के अंदाज में।
- Urvisha Vegda


Read More