Gujarati Quote in Romance by Mir

Romance quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવનસફરમાં સાથ તારો જોઈએ છે,
મૃત્યુ સુધી મને સાથ તારો જોઈએ છે.
જીવનના દરેક પડાવ પાર કરવા
મને સાથ તારો જોઈએ છે.
કપરી પરિસ્થિતિને સહજ બનાવવા,
મને સાથ તારો જોઈએ છે.
સુખ માણવા અને દુઃખ હળવું કરવા,
મને સાથ તારો જોઈએ છે.
કંઈક ભૂલ થાય મારાથી તો સુધારવા,
મને સાથ તારો જોઈએ છે.
મુશ્કેલ આ જીંદગીને સરળ બનાવવા,
મને સાથ તારો જોઈએ છે.

-Mir

Gujarati Romance by Mir : 111888658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now