ક્યારેક થાય આગાહી ભારે વરસાદની,
તો ક્યારેક થાય અતિભારે વરસાદની!!!
ક્યારે થશે એવી આગાહી,
હવેથી નહીં આવશે કોઈ મુસીબત કોઈને???
ન થશે કોઈ દુઃખી ક્યારેય,
કે નહીં રહેશે કોઈની કોઈ ઈચ્છા અધૂરી???

-Tr. Mrs. Snehal Jani

Gujarati Good Night by Tr. Mrs. Snehal Jani : 111887998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now