સાક્ષર ભૂમિ નડીયાદ.
નડીયાદના (નવ) ૯ સાક્ષરો.
૧) મણીલાલ નભુભાઇ દ્વિવેદી
૨)ઝવેરીલાલ ઉમિયાશેકર યાજ્ઞિક
3) દોલતરામ કૃપાશંકરપંડ્યા।
૪) અંબાલાલ બુલાખીરામ જાની.
૫) મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક
૬) ગોવર્ધનરામ ત્રિપાઠી।
૭) છગનલાલ હરિલાલ પંડ્યા
૮) મનસુખરામ સૂર્યકાંત ત્રિપાઠી.
૯) બાલાશંકર ઉલ્લાસરામ
🙏