ખુશીઓની દુકાન લૂંટવા જવી છે
જ્યાં મળે અઢળક ખુશી એ જગ્યા શોધવા જવી છે
માંડ માંડ વસાવ્યું મેં તો સ્પેસશટલ
મને લાગે છે હવે બોટની વારી છે
નીકળ્યો હું તો ખુશી શોધવા
સમજવા જેવી વાત મને મળી છે
ખુશી તો છે બીજાની ખુશીમાં ખુશ થવામાં
આપણી ખુશી તો સ્વાર્થમાં મળી છે..
અંતમાં,
હા, એક ખુશીની દુકાન મને રસ્તામાં મળી છે
આ દુકાનમાં દુઃખ વહેંચાય છે
અને ખુશી ખરીદાય છે.
જેનું નામ મેં દોસ્ત રાખ્યું છે
યોગી
-Dave Yogita