English Quote in Blog by Dr. Damyanti H. Bhatt

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ક્રોધ મનુષ્ય નો શત્રુ,,,
ક્રોધ મનુષ્યનો મોટામાં મોટો શત્રુ છે,
તે શરીરને બાળે છે,
સ્મૃતિનો નાશ કરે છે,
મનુષ્ય સંતુલન ગુમાવે છે.
બીજાના કરતા તે પોતાને બધું નુકસાન કરે છે.
✍️...© drdhbhatt...

English Blog by Dr. Damyanti H. Bhatt : 111887404
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now