તડકો :- જે આપણને સૂર્ય દ્વારા મળે છે. એના બે પ્રકાર છે. 1) ઠંડી ઋતુ નો તડકો અને, 2) ગરમ ઋતુ નો તડકો. ઠંડી ઋતુ નો તડકો આપણને શું આપે છે ? ઠંડીમાં શુકુન. અને ગરમ ઋતુ નો તડકો આપણને શું આપે છે? તાપ. તો આ તડકા ની જેમ જ હોય છે આપણું જીવન. પહેલા તડકા ની જેમ બની બીજાને શુકુન આપવું કે બીજા તડકા ની જેમ બની બીજાને તાપ આપવો. નિર્ણય તમારો છે.
-D.H.