રંગીલુ છે અમારું રાજકોટ
કાઠિયાાડની શાન છે રાજકોટ
બપોરનો આરામ,તો રાતની રોનક છે રાજકોટ
તહેવારોનો આનંદ છે રાજકોટ
સાતમ -આઠમનો મેળો કે
દિવાળીની આતિસબાજી છે રાજકોટ
ખાણી પીણીની મહેફીલ રાજકોટ
માણસાઈની સાચી મિસાલ રાજકોટ
મારું ઘર છે રાજકોટ
હું દૂર છું રાજકોટથી
પણ મારી અંદર વસે છે રાજકોટ
જન્મદિવસની શુભેચ્છા તને મારા રાજકોટ
તું જુગ જુગ જીવે મારા રાજકોટ
યોગી
-Dave Yogita