अरावप्युचितं,
कार्यमातिथ्यं गृहमागते।
छेत्तुः पार्श्वगताच्छायां, नोपसंहरते द्रुमः॥
*વિન્યાસ*
अरौ अपि उचितम्,
कार्यम् आतिथ्यम्,
गृहम् आगते,
पार्श्वगतात् छायाम्,
न उपसंहरते॥
*ભાવાર્થ* દુશ્મન પણ જો આપણાં ઘેર આવી ચડે તો એની પણ યોગ્ય રીતે આગતાસ્વાગતા કરવી જોઈએ, જેમ કે એક વૃક્ષ
એને કાપનારા કઠિયારા પરથી પોતાનો છાંયડો હટાવી લેતો નથી.
🙏 પ્રબુદ્ધ બુધવાર! 🙏