તમારા આત્મસન્માનને ઠેસ ન પહોંચે ત્યાં સુધી જ સહનશીલતા અને સંસ્કાર રાખવા જોઈએ! કારણ કે ક્યારેક ઘણી બધી વાતો અને ખોટી વાતો સહન કરવાની આદત પડી જાય છે ત્યારે તે ખોટી વ્યક્તિને પ્રોત્સાહન મળે છે..! જેના કારણે તે તમને ઘણું દુઃખ આપવા લાગે છે! માનસિક પીડા હોય કે શારીરિક કે આર્થિક.. અને ક્યાંક ને ક્યાંક તમારે પરિણામ ભોગવવા પડે છે.
-Shivani Goshai