आलसस्य कुतो विद्या,
अविद्यस्य कुतो धनम् ।
अधनस्य कुतो मित्रम्,
अमित्रस्य कुत: सुखम्॥
*વિન્યાસ* कुत: विद्या,
कुत: धनम्, कुत: मित्रम्।
*ભાવાર્થ* જે આળસુ છે અને કંઇક મેળવવા જરા ય મહેનત કરતો નથી એ જ્ઞાન મેળવી શકતો નથી. જેની પાસે જ્ઞાન નથી, ધન એની નજીક ફરકતું નથી. આવી કફોડી દશામાં એ સારાં મિત્રો તો ક્યાંથી બનાવી શકે? અંતે, સારાં મિત્રો વગર સુખને અને એને ઘણું છેટું પડી જાય છે.
🙏 શુભ શશિદિન! 🙏