ગુજરાતના યુવાનો જાગો.
આજે યુ.પી.એસ. સી. નું પરિણામ આવ્યું જેમાં ૧૫૫૭ માંથી એકલા બિહારના ૧૧૨૩ છે બાકીના ૬૩૪ છે. આ યાદીમાં આપણા ગુજરાતનો એક પણ યુવાન છે? યુ.પી.એસ. સી.ની પરીક્ષામાં બિહારે ઇતિહાસ રચ્યો.આ ૧૫૫૭ માં એક પણ ગુજરાતી યુવાન છે? બિહારના જે ૧૧૨૩ યુવાનો આઇ.એ. એસ.અધિકારી બન્યા એ સરકારી કચેરીઓમાં ઓફિસર તરીકે જોવા મળશે અને ગુજરાતના યુવાનો ક્યાં જોવા મળશે … નેતાઓની રેલીઓમાં અને સભાઓમાં જોવા મળશે . પાનના ગલ્લે ગલોફામાં માવો ચડાવી, બાઇક પર લાંબા થઇ બીડી-સિગારેટ ફૂંકતા જોવા મળશે.ગર્લફેન્ડ સાથે નવરાત્રીમાં દાંડીયા લેતાં અને થર્ટિ ફસ્ટના દિવસે આખી રાત નાચતા - કૂદતાં જોવા મળશે.
🙏