જીવન ને મરણ એ મનુષ્યના હાથમાં નથી
એતો ઉપર બેઠેલો હજાર હાથવાળાના હાથમાછે મનુષ્ય હોય કે કોઈ પ્રાણી હોય, જયારે જયારે પોતાનો સમય પૃથ્વી ઉપર પૂરો થાય છે ત્યારે તેને પોતાનું બધુજ મૂકીને ચાલીયા જવું પડતું હોયછે.. કોઈ તેને સાથે લઈને જતું નથી કે સાથે લઇ જવાતું નથી
કારણકે તમને ભગવાને એકલાજ મોકલ્યા છે તો તમારે પણ એકલું જ જવાનુછે
ઘર જમીન ગાડી પૈસો છેવટે તમારા સંતાનોને પણ છોડી દેવાનાછે...
કુદરતની લીલા અપરંપારછે.. ને આપણે તેના ગુલામ છીએ.