मध्यस्थैव तिष्ठेत,
प्रशंसानिंदयो: सम:।
एतत्पवित्रं परमम्,
परिव्राजकाश्रयेत्॥
(महाभारत ।)
*વિન્યાસ* मध्यस्थ एव,
एतत् पवित्रम्,
परिव्राजक आश्रयेत् ।
*ભાવાર્થ* વખાણ થતાં હોય કે નિંદા થતી હોય એ બન્ને વખતે તટસ્થતા જાળવી રાખવી એ શાણી વ્યક્તિનો શ્રેષ્ઠ અને પવિત્રતમ અભિગમ છે. (મહાભારત)
🙏 શુભ આદિત્યવાર! 🙏