अष्टौ गुणा पुरुषं दीपयंति, प्रज्ञा सुशीलत्वदमौ श्रुतं च।
पराक्रमश्चबहुभाषिता च दानं यथाशक्ति कृतज्ञता च॥
*વિન્યાસ*
पराक्रम: च बहुभाषिता।
*ભાવાર્થ*
આ આઠ સદ્ ગુણો મનુષ્યના
આભૂષણો છે કે જે એને સુશોભિત કરે છે : બુદ્ધિ, સારું
ચારિત્ર્ય, જાત પરનો સંયમ,
શાસ્ત્રોનું અધ્યયન, બહાદુરી,
મિતભાષી પણું (ઓછું પણ ખપ પૂરતું બોલવું), ક્ષમતા અને કૃતજ્ઞતા પ્રમાણે દાન.
🙏 શુભ શુક્રવાર! 🙏