કાન્હે શું કર્યું???
સુદામાને આપ્યા ધનદોલતના ભંડાર, દ્રોપદીના પુર્યા ચીર , ભક્ત માટે પહેલાં બન્યા દુત અને પછી બન્યા સારથી, અને અજૃનને આપ્યો ઉપદેશ, દ્રોપદીના પુર્યા ચીર, નરસિંહ મેતાની હુડી સ્વીકારી , મીરાના ઝેરના કટોરા કર્યો અમૃત, ગોરા કુભારને ઉગારીયો, અને અજમલજી ને ઘરે અવતાર ઘરી વાજીયા મેણા ભાગીયા, કોઈએ લખ્યું વાલો ઝેરનો તે મારણહાર રે..તોય કાન્હો બદનામ રે, માણસ જેવી સ્વાર્થી જાત કોઈની સગી નથી, મતલબી આ સંસાર મતલબી સંસારના લોક , સ્વાર્થ ની સગાઈ, સ્વાર્થે સહું સગા સ્વાર્થ પુરે હું કોણ તું કોણ?
-Hemant Pandya