કનૈયાએ કોઈથી મહોબત કરીજ ન હતી, તેણે તો માત્ર હરેકની સાચી લાગણીની કદર કરી હતી, ન સમજાયું રાધા ,મીરા, રૂકમણી, એમની પ્રીયસી કેવીરીતે બની જોઈલેજો ઈતિહાસ, અને નરસિંહ મેહતા, નરસૈયો, ગોરો કુભાર, કે રોહીદાસ, જેણે ધણી માન્યા તેના ઘણી , જેણે મિત્ર માન્યા તેના મિત્ર બન્યા, જે સર્વનો છે તે માત્ર એક નો ન હોઈ શકે ,પણ હર એકને સરખો સમાન અવીરત ન્યાય આપી શકે, ન બદનામ નામ કરશો કાન્હાનું એ તો કરૂણા પ્રેમ વાત્સલ્ય ની સાક્ષાત મુરત છે, મતલબી આ સંસાર સ્વાર્થ માટે પ્રેમ સ્વાર્થ પુરો થતા તેને બદનામ કરે છે
-Hemant Pandya