Gujarati Quote in Poem by Krupa Thakkar #krupathakkar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન વહેવડાવ્યું આ સંસાર માં,
ન મળ્યો સાર કઈ આ સંસાર માં,
બહોત ગઈ થોડી રહી એવું કહેવા માં,જીવન જીવાય કેમ સંતાપ માં!! આમતેમ કરવા માં ઘણું ખોવાય,મન ની વ્યથા જઈ ને કયા કહેવાય..?!!!
-Krupa Thakkar
#krupathakkar

Gujarati Poem by Krupa Thakkar #krupathakkar : 111881067
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now