ભૂલ્યા મને એનો અફસોસ જરાય નથી
મને, મહોબ્બત મારી ભૂલી નઈ શકો...
બદલાય ગયા એનો મલાલ મને જરાય
નથી, વચનોને તમે વિસરી નઈ શકો....
એક માત્ર શબ્દથી બંધાયો હતો સંબંધ
આપણો, એ શબ્દને સમજી નઈ શકો..
નીકળ્યા છો મહોબ્બતને ત્રાજવે
તોલવા, તમે "યાદ"ને સમજી નઈ શકો..
મળશે મોહ કેરા મધુવન તમને રેતમાં
પડેલા હીરાને તમે પારખી નઈ શકો.....
જિંદગી ની "યાદ"