નોલેજ ગાર્ડન બુક એ માહિતીસભર લેખ સંગ્રહ છે. જેમાં અવનવી રસપ્રદ માહિતી તેમજ તેના ઈતિહાસ પર આધારિત લેખો છે. કુલ 20 લેખો છે. જેમાં વાંચકોને - કેરલનો વિશુ તહેવાર કે જેમાં આંખો બંધ કરીને મંદિરૈ જવાનું હોય છે, વૃદ્ધમાંથી યુવાન થયેલા એવા ચ્યવન ઋષીની, પંજાબના પ્રથમ કવિયત્રી અમૃતા પ્રીતમની "અખા વારિસ શાહ..." કવિતા , સૌથી રહસ્યમય એવા મોનાલિસા પેઈન્ટીંગની વાતો, પ્રાચીન ભીંત ચિત્રકલા- તાંજોર, કેળાંનાં પાન પર ભોજન કરવા પાછળનું વૈજ્ઞાનિક કારણ તેમજ ફાયદાઓ, અમદાવાદનાં હ્રદય સમાન એવી પોળ વિશેની જાણકારી, નવરાત્રીમાં ત્રણ તાળી ગરબા તેમજ મકરસંક્રાંતિ પર પતંગ ચગાવવા નું રહસ્ય, ભગવાન કૃષ્ણની અષ્ટસખીઓમાંના વિશાખા સખી કે જેઓ દેખાવમાં રાધારાણી જેવાં જ લાગતા, માતૃશ્રાદ્ધ માટે પ્રખ્યાત એવા સિદ્ધપુરનું માહાત્મ્ય, હાઈકુની શરૂઆત વગેરે જેવી અવનવા વિષયોની રોચક માહિતી જાણવા અને માણવા મળશે.
બુક ખરીદવા માટે નીચેની લીંક પર ક્લિક કરો :-
https://shopizen.app.link/8pjCAzz89lb
અથવા
નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.
9157241656, 7405061898
મારુ પુસ્તક એમેઝોન, ફ્લિપકાર્ટ એપ પર પણ ઉપલબ્ધ છે.