જયારે ભગવાન પાસે મારી દુવા ની કબુલાત થઈ હશે..
ત્યારે જ મારી તારી સાથે મુલાકાત થઈ હશે...
અજાણ્યા જ બની ગયા સંબંધો આપણા...
ત્યારે જ આપણી મિત્રતા ની શરૂઆત થઈ હશે...
નહોતા કરતાં કોઈ વિશ્ર્વાસ મારા પર
તારા આવા થી મને પરખવાની રજૂઆત થઈ હશે...
-Kanzariya Hardik
" harsu " ☺️