અપેક્ષા
અપેક્ષાનું એક કિરણ, ભાગુ એની પાછળ પાછળ
કઈક કઈક મેળવું કઈક કઈક છૂટી જાય
સૂર્યાસ્ત સમય થાય, બધા જ કિરણ અસ્ત
રોજ રોજ સૂર્યોદય સૂર્યાસ્ત
દરેક અપેક્ષાનો ઉદય અને અસ્ત થાય
આમાં વચ્ચે કોણ ભરમાય??? હું!!!!
તો, નથી અપેક્ષા નથી નિરાશા..
-Chauhan Darshna