“એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી,”
“એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથીએથી જ શાણા સાહ્યબીથી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા જેને નથી,
એ જ શૂરા જે મુસીબત જોઈ ગભરાતા નથી.
ખીલે તે કરમાય છે, સર્જાય તે લોપાય છે,
જે ચઢે તે પડે, એ નીયમ બદલાતા નથી.”
🙏🏻