જીવન એવું તો હાથમાંથી નીકળી રહ્યું છે,છતાં માણસ તેની ચતુરાઈ માંથી બહાર આવી શકતો નથી,જીવનનો દરેક રાહ સફળતા માટે પોકારે છતાં તેની બહાદુરી માંથી બહાર આવતો નથી.જીવનની અમૂલ્ય ક્ષણો સામે છતાં ઈર્ષા ના સમંદર માંથી બહાર આવતો નથી. પોતાનું જીવન એના હાથમાં છતાં જીવનની દોર બીજાને સોંપી પોતાની જાતને ઈશ્વરને સોંપવાને બદલે અભિમાનમાં પોતાના લોકોને છોડી એક એવા માર્ગમાં ચલ્યો ગયો જ્યાં પતન શિવાય કંઈ મળવાનું નથી.
-Bhanuben Prajapati