બધા ને નમસ્તે
મારા પુસ્તકો વાંચનારાઓએ કદાચ નોંધ્યું હશે કે મેં હમણાં હમણાં કંઈ લખ્યું નથી. તેના માટે માફ કરશો પણ હવે,
માતૃભારતી ઇતિહાસમાં પ્રથમ વખત:
મેં એકસાથે 24 પુસ્તકો અપલોડ કર્યા છે... હું આશા રાખું છું કે તમે બધાને મજા આવશે...
બધા 24 પુસ્તકો પછી મેં એક સદી વટાવી દીધી હોત.
આભાર માતૃભારતી
-Ved Vyas