જીવનમાં લાગણીઓ ક્યાંય તણાઇ વહેતી થઈ.
ધાર્યા કરતા વધુ દિલની વાતો વહેતી થઈ ગઈ.
કોને કહેવું દિલનો દરિયો અકબંધ રહી ગયો.
પોતાનો પાવર જાણે ક્યાંય ગુમ થઇને રહી ગયો.
પ્રેમની અભિવ્યક્તિ વ્યક્ત કરતા ખોવાઈ ગઇ
જાણે આજે કોરી પાંપણ એમ ભીંજાઈ ગયી.
-Bhanuben Prajapati