અકબંધ રહેશે તારા પ્રેમનો ખજાનો મારી પાસે, ચીમટા બે વિશ્વાસના તો ભરી જો, સબર રાખજે મારા એ બંધન ઉપર, રતિભર મારામા સ્વાસ તો ભરી જો.
- યુવરાજસિંહ સોલંકી

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111872640

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now