સહ્યા જખમ છે દિલ માં ઘણા મળ્યાં હતાં મફત માં જે જગત થી..
દેખાય છે એ ક્યાં કોઈ ને?
છુપાયા એ તો ભીતર હૃદય માં...
નહોતા તલવાર ના એ તો મળ્યા છે શબ્દો થી નથી સથવારો..
ભાર હ્રદય નો લેવા માં
આંસુ એ હૃદય ને કર્યું હલકું આંખો એ જખમ ને આપી દીધું સ્થાન
ક્યાં નથી ખબર મોહિની ને?
જગત માં એકલા આવ્યા ને એકલા જવાના...
-Ri.... :-!