गौरवं प्राप्यते दानात्,
न तु वित्तस्य संचयात्।
स्थिति: उच्चै: पयोदानाम्,
पयोधीनाम् अध: स्थिति:॥
(सुभाषित माला ।)
*ભાવાર્થ--* કમાયેલા ધનનો સંઘરો કરવાથી નહીં, પરંતુ એમાંથી યથાશક્તિ દાન કરવાથી ગૌરવ પ્રાપ્ત થાય છે.જળનો વરસાદ કરનાર વાદળનું સ્થાન આકાશમાં ઊંચે છે, જ્યારે એ જ જળનો સંગ્રહ કરનાર દરિયો ધરતી પર નીચે છે.(સુભાષિતમાળા)
🙏 શુભ બૃહસ્પતિવાર! 🙏